Translations:Market strings/3/gu

From Olekdia Wiki

તમે‌ એવી પ્રાણાયામ તકનીકોમાં ઝંપલાવશો જે પ્રાચીન પરંપરા, આધુનિક વિજ્ઞાન અને અમારા લાખો વપરાશકર્તાઓ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તમારી એકાગ્રતા અને સારા જીવન માટે પ્રાણાયામ અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. તમે યોગ, ઉપવાસ, તરણ, જેવી પ્રક્રિયાઓ કરતાં હોય કે નહીં, પણ તમને દિવસમાં ૭ થી ૧૫ મિનિટ સુધી સકારાત્મક અસર જરૂર જોવા મળશે.