મેજીક ઈન્ટ્યુશન (જાદુઈ અંતર્જ્ઞાન): માર્કેટ સેટિંગ્સ

From Olekdia Wiki
This page is a translated version of the page Magic Intuition:Market strings and the translation is 100% complete.

Other languages:
Bahasa Melayu • ‎English • ‎español • ‎svenska • ‎čeština • ‎Ελληνικά • ‎русский • ‎українська • ‎ગુજરાતી • ‎ქართული

Google Play strings

જાદુઇ અંતર્જ્ઞાન

રમતો રમીને તમારા અંતર્જ્ઞાનમાં સુધારો કરો! શક્તિશાળી છઠ્ઠી ઇન્દ્રિય વડે લાભ પ્રાપ્ત કરો!


શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક લોકો એ વિમાનમાં નથી બેસતા જે ક્રેશ થવાનું હોય છે? સફળ વેપારીઓ કેવી રીતે માર્કેટ વલણો વિશે સમજી જાય છે? શું તમને લાગે છે કે તમારે તેના માટે અલૌકિક બનવું પડશે? આપણામાંના દરેકને દરરોજ આપણા જીવનને અસર કરતી ઘણી પસંદગીઓનો સામનો કરવો પડે છે. આપણે કેવી રીતે શક્ય તેટલી શ્રેષ્ઠ પસંદગી કરી શકીએ? આપણે ઉદાહરણ તરીકે, ફોરેક્સ રીયલ ટાઇમ ટ્રેડિંગમાં કલાકોના કલાકો વિચારવામાં અને વિશ્લેષણ કરવામાં પસાર કરતાં હોઈએ છીએ, પરંતુ હંમેશાં આપણી પાસે સમય હોતો નથી, અને ચોક્કસપણે માનવીય મન દરેક વસ્તુનું પૂર્વાનુમાન કરવામાં સક્ષમ હોતું નથી. એના કરતાં આપણા અંતઃકરણને સાંભળવું બહેતર છે, જે આપણામાંના દરેકમાં છે, પણ આપણે બસ તેનો અવાજ ભૂલી ગયા છીએ.

મેજિક ઈન્ટ્યુશન (ચમત્કારિક અંતર્જ્ઞાન) - એક એવી એપ્લિકેશન છે જે તમને તમારી છઠ્ઠી ઇન્દ્રિયમાં સુધારો કરવામાં મદદ કરે છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં ફાયદાકારક પસંદગીઓ શીખવાનું શીખે છે જેવા કે: વ્યવસાય, વ્યવસાયિક અભિગમ, અંગત જીવન, નોંધપાત્ર ખરીદી વગેરે.

આ એપ શા માટે?

 • સંપૂર્ણપણે કોઈ જાહેરાત નહીં
 • સરળ, ઝડપી, ઇષ્ટતમ
 • જટિલતાના વિવિધ સ્તરો સાથેની વિવિધ રમતો
 • અનુકૂળ આંકડાશાસ્ત્ર
 • અંગત અને વૈશ્વિક રેકોર્ડનું ટેબલ
 • સુખદ ધ્વનિ થીમ્સ
 • વાઇબ્રેશન મોડ ઉપલબ્ધ
 • સિક્કા, આળસ પ્રગતિ બાર વગેરે સહિત વિવિધ પ્રેરણા પ્રણાલી.

પ્રો વર્ઝનમાં અતિરિક્ત:

 • પાસાની રમત - સૌથી પ્રાચીન રમતોમાંની એક
 • સ્પેસ ગેમ - તમારી ટીમને જીવન માટે યોગ્ય હોય તેવા ગ્રહો શોધી આપીને સ્પેસશીપ પર બચાવો
 • ઝેનર કાર્ડ્સ - 1930 ના દાયકાની શરૂઆતના સમયનું આ સાધન અતિસંવેદી ધારણાને ચકાસે છે
 • સોકર સટ્ટાબાજી - તમારા વૉલેટ માટે વિના કોઈ જોખમે તક લેવાની રમત
 • અનુકૂળ તાલીમ સમયપત્રક બનાવવા માટે રીમાઇન્ડરો
 • તમારા ડેટાને સુરક્ષિત કરવા અને સરળતાથી સ્થાનાંતરિત કરવા માટે બેકઅપ
 • વાસ્તવિક ફોરેક્સ વિનિમય દરની પદ્ધતિ, 9 જોડી ચલણો સાથે

કોઈ પ્રશ્નો છે? https://olekdia.groups.io/g/magicintuition/topics
ફેસબુક https://facebook.com/OlekdiaMagicIntuition

In-app products strings


1 વર્ષ માટે પ્રો (10% ડિસકાઉન્ટ)
અંતર્જ્ઞાન માટેની 1 વર્ષની સઘન તાલીમ સાથે અકલ્પનીય પરિણામો મેળવો!
૩ મહિના માટે પ્રો
અંતર્જ્ઞાનની 3 મહિનાની સઘન તાલીમ સાથે દેખીતા પરિણામો મેળવો!
હંમેશને માટે પ્રો
અંતર્જ્ઞાનની નિયમિત લાંબા ગાળાની તાલીમ સાથે સ્થાયી પરિણામો મેળવો!

દાન કરો
અમારી ટીમ તમારા સમર્થનની ખરેખર પ્રશંસા કરે છે, કારણ કે તે અમને આ એપ્લિકેશનને બહેતર બનાવવામાં સહાય કરે છે!